Posts

Showing posts from March, 2022
  આ   વિભાજનની   વિભીષિકાની  ‘ ક્લાશનિકોવ ’  ક્ષણ   છે ! - શ્રવણ   ગર્ગ એવું   માની   લેવું   ઠીક   નથી   કે   લગભગ  183  અબજ   રૂપિયાની   હેસિયતવાળા   મુંબઈના   ફિલ્મઉદ્યોગમાં   જે   કોઈ   મોટા   લોકો   હાલ   ડરેલા   છે એમાં   આમિર   ખાન   પણ   એક   હોઈ   શકે   છે .  આમ   તો   લોકોની   જાણમાં   છે   કે   ફિલ્મ  ‘ પીકે ’ માં   પોતાના   ન્યૂડ   પોસ્ટર   અને   કથિત   રીતે   દેવી - દેવતાઓની   મજાક   કરવાને   લીધે   જ્યારથી   આમિર   કટ્ટરપંથીઓના   નિશાને   છે   એ   ત્યારથી   સમજીવિચારીને   જ   વાત   કરવા   લાગેલ   છે . ‘ તારે જમીં   પર ’  ફેમ   અભિનેતાએ   લગભગ   સાતેક   વર્ષ   પહેલાં   એવું   પણ   કહી   દીધેલ   કે ...